ડિસેમ્બર 28, 2024 6:12 પી એમ(PM)
ચેન્નાઈ: અન્ન યુનિવર્સિટીમાં જાતિય હુમલાના બનાવની તપાસ કરવા સમિતિની રચના
રાષ્ટ્રીય મહિલા પંચે ચેન્નાઈની અન્ન યુનિવર્સિટી ખાતે નોંધાયેલા કહેવાતા જાતિય હુમલાના બનાવની તપાસ કરવા સત્ય શોધક સમિતિની રચના કરી છે. મહિલા પંચની યાદીમાં જણાવ્યા મુજબ મહિલા પંચના સભ્ય મમત...