માર્ચ 14, 2025 1:03 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રણ દિવસની મુલાકાત માટે આસામ પહોંચશે, જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફૂકન પો...