ડિસેમ્બર 14, 2024 4:54 પી એમ(PM)
AMC દ્વારા 1,208 ખાદ્ય એકમોની તપાસ, 377 એકમોને નોટિસ ફટકારાઇ
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પહેલી ડિસેમ્બર થી 14 ડિસેમ્બર દરમિયાન જુદા જુદા વિસ્તારોના એકમોમાં ખાદ્ય પદાર્થના નમુના લઈને તેના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મીઠાઈ, ...