સપ્ટેમ્બર 4, 2024 9:49 એ એમ (AM)
ભાજપનાં નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
ભાજપનાં નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે બબીતા ચૌહાણને આયોગના અધ્યક્ષ તરીકે અને ચારુ ચૌધરીની સાથે અપર્ણા યાદવને ...