જાન્યુઆરી 15, 2025 3:13 પી એમ(PM)
અમદાવાદ: ઉત્તરાયણના દિવસે કોર્પોરેશનને ફ્લાવર શોથી 86 લાખની આવક
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફ્લાવર શોમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની રજાના દિવસે 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સવારે 9થી રાત્રે 11 વાગ્યા સુધીમાં 1 લાખ 1 હજાર લોકોએ મુલાકાત લેતા કોર્પ...