એપ્રિલ 25, 2025 9:37 એ એમ (AM)
“આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગરથી શુભારંભ થયો
કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગરથી શુભારંભ થયો છે. શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, નવું આઈ-ખેડૂત 2.0 પોર્ટલ નવીન ટેક્નોલોજીના સહારે વધુ સુવિધાયુક્ત,સરળ અને પા...