ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 20, 2024 9:09 એ એમ (AM)

શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધન નિમિત્તે ગઇકાલે 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગઈકાલે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ભાવિક...

ઓગસ્ટ 20, 2024 9:07 એ એમ (AM)

દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં આજથી ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં, હવામાન વિભાગે આજથી દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જે અંતર્ગત આજે અને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમ...

ઓગસ્ટ 20, 2024 9:06 એ એમ (AM)

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, નવમાં ધોરણમાં ભણતાં ઋચા છ...

ઓગસ્ટ 20, 2024 9:05 એ એમ (AM)

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે 27 જોડી ટ્રેનો જે ઓગસ્ટ સુધી દો...

ઓગસ્ટ 20, 2024 9:04 એ એમ (AM)

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો છે. તેની સામે 1 લાખ 97 હજાર હેકટર જમીનમાં વાવેતર થઈ ગયું છે.જિલ્લાના 10 તાલુકાઓમાં સતલાસણામાં 96 ટકા વાવેતર થઇ ગયું છે.60...

ઓગસ્ટ 20, 2024 9:03 એ એમ (AM)

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાનાં આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે, દર વર્ષે 100થ...