સપ્ટેમ્બર 5, 2024 10:14 એ એમ (AM)
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. જાહેરનામું બહાર પડતાં જ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 12 તારીખ છે, જ્યારે...