જાન્યુઆરી 26, 2025 8:02 એ એમ (AM)
દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે – રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે તાપી ખાતે કરાશે.
દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અ...