માર્ચ 12, 2025 7:30 પી એમ(PM)
દેશના 776 જિલ્લાઓમાંથી 773 જિલ્લામાં 5G સેવાઓ ઉપલબ્ધ
દેશના 776 જિલ્લાઓમાંથી 773 જિલ્લામાં 5G સેવાઓ ઉપલબ્ધ છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, સંચાર રાજ્યમંત્રી પેમાસાની ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે સરકારે દેશમાં 5G સેવાઓના અમલીકરણ માટે ઘણી પહેલ કર...