ડિસેમ્બર 6, 2024 6:46 પી એમ(PM)
સમગ્ર દેશમાં આવતીકાલથી”૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ”નો આરંભ કરાશે
સમગ્ર દેશમાં આવતીકાલથી"૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ"નો આરંભ કરાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ, ક્ષય રોગ (ટીબી) ની ઘટનાઓ અને મૃત્યુદર...