ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 9:59 એ એમ (AM)

તમિલનાડુમાં હ્યુમન મૈટાન્યૂમો વાયરસના બે કેસ નોંધાયા

તમિલનાડુમાં હ્યુમન મૈટાન્યૂમો વાયરસના બે કેસ નોંધાયા છે. એક કેસ ચેન્નાઈનો અને એક સાલેમનો છે. રાજ્ય સરકારે કહ્યું છે કે આ કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ વર્ષ 2001માં જ થઈ હતી. આ ચેપ તેની જાતે જ ઠીક થઈ જ...