જાન્યુઆરી 9, 2025 2:57 પી એમ(PM)
હોકી ઈન્ડિયા લીગમાં ડચ ડ્રેગ-ફ્લિકર જિપ જાનસેનની શાનદાર હેટ્રીકથી તમિલનાડુ ડ્રેગન્સે ટીમ ગોનાસિકાને 6-5થી હરાવ્યું છે
હોકી ઈન્ડિયા લીગમાં ડચ ડ્રેગ-ફ્લિકર જિપ જાનસેનની શાનદાર હેટ્રીકથી તમિલનાડુ ડ્રેગન્સે ટીમ ગોનાસિકાને 6-5થી હરાવ્યું છે. રાઉરકેલામાં રમાયેલી આ મેચ જીતતા તમિલનાડુ ડ્રેગન્સ 9 અંક સાથે અંક યાદી...