ફેબ્રુવારી 17, 2025 2:22 પી એમ(PM)
ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા
ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા છે. પ્રથમ મેચમાં 1-3થી હાર્યા બાદ ભારતે ગઈકાલે રમાયેલી મે...