ઓગસ્ટ 12, 2024 3:33 પી એમ(PM)
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધી
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ઘરેલુ વેચાણ અને નિકાસ વધારવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધા...