સપ્ટેમ્બર 29, 2024 7:44 પી એમ(PM)
વર્તમાન સમયમાં વધતા જતા હૃદય રોગની ઘટનાને ધ્યાનમાં રાખી ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાની યોગ શિબિર યોજાઈ
વર્તમાન સમયમાં વધતા જતા હૃદય રોગની ઘટનાને ધ્યાનમાં રાખી ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાની યોગ શિબિર યોજાઈ ગઈ. ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે યોજાયેલી આ શિબિરમાં લ...