સપ્ટેમ્બર 29, 2024 7:46 પી એમ(PM)
પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન” અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી.
પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન" અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિષ્ણાત યોગાચાર્યએ હૃદયની સંભાળ તથા હૃદ...