માર્ચ 12, 2025 6:25 પી એમ(PM)
કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાક માટે ગરમીનું રેડ અલર્ટ જાહેર
રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાક માટે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, મોર...