ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 7:02 પી એમ(PM)

રાજ્યના 19 જિલ્લામાં આગામી 48 કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની આગાહી

રાજ્યના 19 જિલ્લામાં આગામી 48 કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની આગાહી છે. હાલમાં અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છ...