ઓક્ટોબર 4, 2024 7:36 પી એમ(PM)
હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે ઉમદા કામગીરી કરનારા રાજ્યના 11 કારીગરોને સમ્માનિત કરવામાં આવશે
હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે ઉમદા કામગીરી કરનારા રાજ્યના 11 કારીગરોને સમ્માનિત કરવામાં આવશે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ 2026 અંતર્ગત કારીગરોને પ્રોત્સાહન મળે તે હે...