નવેમ્બર 17, 2024 9:32 એ એમ (AM)
હવા ગુણવત્તા સંચાલન આયોગે ગઈકાલે નવી દિલ્હીમાં GRAPના કડક અમલીકરણની ખાતરી કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી.
હવા ગુણવત્તા સંચાલન આયોગે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન-GRAPને અમલમાં મૂકતા અધિકારીઓને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેની આસપાસના રાજ્યોમાં નક્કી થયેલા તમામ પ્રદૂષિત સ્થળો પર પ્રદૂષણ દૂર ...