ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM)
રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજ...