ઓગસ્ટ 22, 2024 2:13 પી એમ(PM)
હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેરળ તેમજ લક્ષદ...