ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 1, 2024 7:41 પી એમ(PM)

આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી – દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે વધ...

જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM)

રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષ...

જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM)

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ...

જુલાઇ 18, 2024 8:17 પી એમ(PM)

હવામાન વિભાગે તટિય આંધ્ર પ્રદેશ, યનમ, તેલંગાણા તેમજ છત્તીસગઢના વિવિધ ભાગોમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે તટિય આંધ્ર પ્રદેશ, યનમ, તેલંગાણા તેમજ છત્તીસગઢના વિવિધ ભાગોમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, કોંક...

જુલાઇ 18, 2024 2:29 પી એમ(PM)

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટ...

જુલાઇ 11, 2024 8:17 પી એમ(PM)

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 15મી જુલાઈ સુધી કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ...