ઓક્ટોબર 4, 2024 9:03 એ એમ (AM)
હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાંક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાંક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુ...