ફેબ્રુવારી 14, 2025 6:36 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી
આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ...