ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 16, 2024 6:52 પી એમ(PM)

હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એવી જ રીતે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ધુમ્...

નવેમ્બર 14, 2024 2:04 પી એમ(PM)

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આ શનિવાર સુધી વરસાદ યથાવત્ ...

નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM)

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે. COP-29 સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવ...

નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM)

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં પણ હજુ દિવસે ગરમી હોય છે. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધ...

નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM)

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાત્રિ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાત્રિ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં રાજકોટમાં સૌથી મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને સૌથી ઓછું 18 ડિગ્રી સ...

નવેમ્બર 8, 2024 2:38 પી એમ(PM)

હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ તેમજ માહેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ તેમજ માહેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ આંધ્ર પ્રદેશ, તમિલનાડુના દરિયાકાંઠા તેમજ તેની નજી...

નવેમ્બર 5, 2024 10:02 એ એમ (AM)

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. 11 નવેમ્બર સુધી રાજ્યમાં હવામાન સુકું રહેશે. છેલ્લાં 24 કલાકમાં સૌથી ઓછું 19 ડિગ...

ઓક્ટોબર 24, 2024 7:50 પી એમ(PM)

રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસ જણાવે છે કે, રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા ...

ઓક્ટોબર 23, 2024 7:23 પી એમ(PM)

રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં નવરાત્રિમાં પણ છુટો છવાયો વરસાદ ચાલુ હતો અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે ...

ઓક્ટોબર 23, 2024 2:20 પી એમ(PM)

ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને તે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓ...