ઓક્ટોબર 16, 2024 2:10 પી એમ(PM)
પરાળી બાળવાના મામલે આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ હરિયાણા અને પંજાબ સરકાર પાસે સુપ્રિમકોર્ટે જવાબ માગ્યો
સુપ્રિમ કોર્ટે આજે હરિયાણા અને પંજાબ રાજ્ય સરકારોની પરાળી બાળવાના મુદ્દે ટીકા કરી હતી.સર્વોચ્ચ અદાલતના વાયુ પ્રદૂષણ સંબંધિત તેના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે આકરી ટીકા...