ઓગસ્ટ 12, 2024 3:52 પી એમ(PM)
રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી..
રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે. મહેસાણાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઇ. રેલવે પોલીસે પણ હરઘર તિરંગા કાર્યક્રમ યોજ્યો હતો. સાબ...