ઓગસ્ટ 16, 2024 4:27 પી એમ(PM)
કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે રાજ્યભરમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા
કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે અમદાવાદ બીજે મેડિકલ કોલજના જુનિયર ડૉક્ટર એસોસિયેશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે.. જોકે દર્દીઓને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે ઇ...