ઓક્ટોબર 17, 2024 4:19 પી એમ(PM)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજથી સુરતની બે દિવસની મુલાકાતે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજથી સુરતની બે દિવસની મુલાકાતે છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે આચાર્ય મહાશ્રમણ સાથે મુલાકાત કર્યા બાદ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે પ...