ઓક્ટોબર 10, 2024 3:28 પી એમ(PM)
બોટાદ ખાતે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરાયું હતું
બોટાદ ખાતે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૨૦થી વધુ ફેરીયાઓએ લાભ લીધો.. બોટાદ ખાતે પી.એમ.સ્વનિધી યોજના અન્વયે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હત...