સપ્ટેમ્બર 29, 2024 7:50 પી એમ(PM)
રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સફાઈ કામગીરી ચાલી રહી છે.
રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સફાઈ કામગીરી ચાલી રહી છે. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પૂરોહિત જણાવે છે કે, ગોધરા ખાતે આવેલા અટલ ગાર્ડન એમ્ફી થિએટર ખાતે બેન્...