ઓક્ટોબર 24, 2024 3:12 પી એમ(PM)
રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ – SMCની ટુકડીએ મોરબીમાંથી એન્જિન ઑઈલનું નકલી પેકિંગ કરીને વેચતાં 2 લોકોને પકડી પાડ્યા છે
રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ – SMCની ટુકડીએ મોરબીમાંથી એન્જિન ઑઈલનું નકલી પેકિંગ કરીને વેચતાં 2 લોકોને પકડી પાડ્યા છે.મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે,SMCની ટુકડીએ ટંકારાના લજાઈ ...