જાન્યુઆરી 28, 2025 9:52 એ એમ (AM)
રાજ્ય સરકારે ખેડૂતોને પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી
રાજ્ય સરકારે ખેડૂતોને પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં, 7 હજાર 700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ લગા...