ફેબ્રુવારી 11, 2025 2:25 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સ્ટિલ પર ટેરિફ વધારવાની જાહેરાતના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની યોજનાની ઔપચારિક જાહેરાત કરતા આજે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો નીચા સ્તરે ખુલ્ય...