જાન્યુઆરી 20, 2025 7:31 પી એમ(PM)
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ વડોદરા, જામનગર, નલિયા અને ભૂજમાં એર-શો કરશે
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ SKAT 22મી જાન્યુઆરીએ વડોદરામાં એરોબેટિક એર-શો કરશે.પાંચ વિમાનો આકાશમાં હેલિક્સ આકાર બનાવશે જે DNA રચના જેવું લાગે છે. આ એર-શોનું મુખ્ય આકર્ષણ તિરંગાની રચ...