ફેબ્રુવારી 20, 2025 7:10 પી એમ(PM)
રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કૅમેરા લગાવાશે
રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કૅમેરા લગાવાશે. વિશ્વાસ પ્રૉજેક્ટ અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. તેમણ...