સપ્ટેમ્બર 27, 2024 7:24 પી એમ(PM)
અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં
અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઇની 350 લોકોની ટીમે 35 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદ...