ડિસેમ્બર 27, 2024 7:34 પી એમ(PM)
સીએ ફાઈનલ પરીક્ષાના પરિણામમાં અમદાવાદનાં વિદ્યાર્થિની રિયા શાહ સમગ્ર દેશમાં બીજા ક્રમે
દેશમાં આજે જાહેર કરાયેલા સીએ એટલે કે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષાના પરિણામમાં અમદાવાદનાં વિદ્યાર્થિની રિયા શાહે દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. સમગ્ર દેશમાં બીજો ક્રમાંક મેળવના...