ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 19, 2025 8:20 એ એમ (AM)

સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે.

સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. આજથી શરૂ થતી આ સ્પર્ધા 26 જાન્યુઆરી સુધી ચાલશે. આ સ્પર્ધામાં રાજ્યના હર્મિત દેસાઈ, માનવ ઠક્કર, માનુશી શાહ સહિત દેશના ટોચના ખેલ...