જાન્યુઆરી 31, 2025 8:17 એ એમ (AM)
અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટીમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ના ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી છે, ગુજરાત STEM ક્વિઝ 3.0 માં વિદ્યાર...