ડિસેમ્બર 30, 2024 3:35 પી એમ(PM)
મહેસાણાથી માઉન્ટ આબુ ગુરુ શિખર સુધીની સાયકલ રેસ આગામી 5મી જાન્યુઆરીએ યોજાશે
મહેસાણાથી માઉન્ટ આબુ ગુરુ શિખર સુધીની સાયકલ રેસ આગામી 5મી જાન્યુઆરીએ યોજાશે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, 170 કિલોમીટરની આ રેસમાં 12 કલાકની સમયમર્યાદામાં પૂર્ણ કર...