ડિસેમ્બર 10, 2024 7:37 પી એમ(PM)
ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે 13મીના બદલે 17મી માર્ચે પૂર્ણ થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યયમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે આ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુ...