જુલાઇ 29, 2024 8:02 પી એમ(PM)
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનો રંગારંગ પ્રારંભ
ગિરિમથક સાપુતારા ખાતે આજથી મેઘ મલ્હાર મહોત્સવનો પ્રારંભ થયો. સાપુતારા ખાતે એક મહિના સુધી ચાલનાર આ મહોત્સવને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મૂક્યો હતો. મહોત્સવના પહેલા દિવ...