ઓગસ્ટ 8, 2024 2:03 પી એમ(PM)
સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું
સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 31 જુલાઈના રોજ બનેલી આ ઘટના સંદર્ભે મધ્ય પૂર્વના શક્તિશાળી દેશ ગણાત...