ઓક્ટોબર 11, 2024 8:17 એ એમ (AM)
સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને ટ્રાફિક જાગૃત્તિ તથા ફુડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
સેવા પખવાડા' અંતર્ગત સુરતની નર્મદ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં માંડવી હાઈસ્કુલ ખાતે તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સંબંધિત વિભાગ દ્વારા સાંસદ પ્રભ...