જાન્યુઆરી 16, 2025 3:07 પી એમ(PM)
રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરાશે
રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરાશે.પોલીસ વડા વિકાસ સહાયે આ નિર્ણય લેતા પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સા...