જાન્યુઆરી 20, 2025 7:38 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લાની સવપુરા ગ્રામ પંચાયતનાં વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓને પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ
બનાસકાંઠા જિલ્લાનાં થરાદ તાલુકાની સવપુરા ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને સરપંચ, તલાટી અને ન્યાય સમિતિનાં સભ્યને આગામી 26મીજાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્...