ડિસેમ્બર 26, 2024 7:49 પી એમ(PM)
દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે
દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે કે 30 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા કર્મચારીઓને મોડિફાઈડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન - MACP સ્કીમના લાભો લંબાવવાની પ્રક્રિયા શરૂ કરે. ...